વરસાદ : ચેન્નાઈ પાણી-પાણી, દિલ્હી સહિતનાં રાજ્યોમાં કોલ્ડવેવ, ગુજરાતમાં ફરી પડશે માવઠું?

પ્રકાશિત

દેશના અનેક ભાગોમાં કડકડતી ઠંડી પડ રહી છે, તો બીજી તરફ કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની સ્થિતિ છે. જેને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો