ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા ટેલિસ્કોપને લૉન્ચ કરાયું

પ્રકાશિત

ગયા શનિવારે દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુઆનાના કૌરૂથી ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા ટેલિસ્કોપને લૉન્ચ કરી દેવાયું.

આ પ્રોજેક્ટને ડિઝાઇન અને નિર્માણ કરવામાં 30 વર્ષ લાગ્યાં છે.

પણ હવે લૉન્ચ બાદ આવનારા અમુક દિવસોમાં નક્કી થશે કે પોતાના મિશન પર નીકળેલું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ બ્રહ્માંડમાં ચમકતા પહેલા તારાની તસવીર લઈ શકશે કે નહીં.

જોઈએ રૅબેકા મોર્રેલનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો