રાજકોટમાં માતાપિતા વિનાની દીકરીઓનાં ભવ્ચ સમૂહલગ્ન, કરિયાવરમાં અપાઈ 225 વસ્તુ
પ્રકાશિત
રાજકોટમાં સતત ચોથા વર્ષે 'વહાલુડીના વિવાહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા-પિતા વિનાની 22 દીકરીઓનાં રાજકુંવરીની જેમ શાહી લગ્ન કરવામાં આવ્યાં.
આ લગ્ન સમારોહમાં દરેક દીકરીઓને કરિયાવરમાં 225 જેટલી વસ્તુઓ પણ આપવામાં આવી હતી.
લગ્નમાં બેન્ડવાજાં તેમજ ડીજેના તાલે વાજતે-ગાજતે બગી ઉપર વરરાજાઓનું આગમન થયું હતું.
વીડિયો : બિપિન ટંકારિયા / પ્રીત ગરાલા


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો