માતાનાં લગ્ન કરાવનાર મુંબઈના યુવાઓની મુલાકાત

પ્રકાશિત

આજે વાત જયપુરનાં સોની સોમાણીની, જેમનાં લગ્ન ચર્ચામાં છે કેમ કે તેમનાં બાળકોએ લગ્ન કરાવ્યાં છે.

ડોમેસ્ટીક વાયોલન્સનો ભોગ બનેલાં સોનીએ 17 વર્ષ પહેલાં છૂટાછેડા લીધા હતા.

જે બાદ મુંબઈ આવીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને કામકાજ શરૂ કર્યું.

આવો જાણીએ તેમના સંઘર્ષની કહાણી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો