You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત સહિત વિશ્વમાં કઈ રીતે વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ?
પ્રકાશિત
દેશમાં ઓમિક્રૉનના કેસો વધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૅબિનેટ બેઠક કરવાના છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9 હજારથી વધુ કેસો નોંધાયા છે.
જોકે, અમેરિકા અને યુરોપ કરતા કેસોનું પ્રમાણ ઓછું છે. ગતરોજ ફ્રાન્સમાં યુરોપ મામલેના સર્વાધિક કેસો નોંધાયા હતા. ફ્રાન્સમાં 1 લાખ 80 હજાર કેસો નોંધાયા. ઇટલી, ગ્રીસ, પોર્ટુગલ અને ઇંગ્લેન્ડમાં પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. તથા અમેરિકામાં પણ એક દિવસમાં સર્વાધિક કેસો નોંધાયા છે.
ફ્રાન્સ અને અમેરિકામાં ફરી કોરોનાના કેસોમાં વિક્રમી વધારો, ભારતમાં પણ ઓમિક્રૉને વધારી ચિંતા. જુઓ બીબીસી કવર સ્ટોરીમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો