બાળકોએ માતાનાં લગ્ન કરાવ્યાં, લગ્ન અને પ્રેમની અનોખી કહાણી

વીડિયો કૅપ્શન, બાળકોએ માતાનાં લગ્ન કરાવ્યાં, લગ્ન અને પ્રેમની અનોખી કહાણી
પ્રકાશિત

મુંબઈમાં રહેતાં સોની સોમાનીનાં લગ્ન ખાસ રહ્યાં. તેમનાં લગ્ન તેમનાં બાળકોએ કરાવ્યાં હતાં.

રાજસ્થાનના જયપુરમાં રહેતાં સોની સોમાનીનાં લગ્ન 17 વર્ષ પહેલાં થયાં હતાં.

આ સંબંધમાં તેમને ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો અને બાદમાં તેમણે પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

છૂટાછેડા લીધા બાદ સોનીએ અધૂરો અભ્યાસ પૂરો કર્યો હતો અને તેમણે મુંબઈમાં કામ કરવાનું શરૂ કર્યું.

વીડિયો : રાહુલ રણસુબે

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો