એક હાથ ગુમાવ્યો છતાં હિંમત ન હારનાર મહિલા બૉડીબિલ્ડરની મુલાકાત

પ્રકાશિત

કિમ નાયૂને એક અકસ્માતમાં હાથ ગુમાવી દીધો હતો.

બ્યૂટિ ઇન્ડસ્ટ્રીમાં તેઓ કારકીર્દિના બનાવી શક્યાં પણ હિંમત ના હારી.

હવે તેમણે બૉડીબિલ્ડીંગમાં સિદ્ધિ મેળવી છે.

જોઈએ તેમની કહાણી..

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો