Omicron : કોરોનાની ત્રીજી લહેરની દસ્તક, ઓમિક્રૉનની શું ભૂમિકા?

વીડિયો કૅપ્શન, Omicron : કોરોનાની ત્રીજી લહેરની દસ્તકમાં ઓમિક્રૉનની ભૂમિકા કેવી? COVER STORY
પ્રકાશિત

ભારતમાં ઘણાં રાજ્યોમાં સંક્રમણ વધતાં નાઇટ કર્ફ્યૂ લાદવાની જરૂર પડી છે, શું ભારતમાં ત્રીજી લહેર આવવાની તૈયારી છે? બીબીસી સમાચારની કવર સ્ટોરીમાં વાત આ વિશે.

ઓમિક્રૉનના ફફડાટ વચ્ચે કેન્દ્ર સરકારે 15થી 18 વર્ષના યુવાનોનું રસીકરણ ત્રીજી જાન્યુઆરીથી કરવાની મંજૂરી આપી દીધી છે, જેનું રજિસ્ટ્રેશન પહેલી જાન્યુઆરીથી થશે.

બીજી તરફ હેલ્થવર્કર્સને અને ગંભીર બીમારી ધરાવતા સિનિયર સિટીઝન્સને બૂસ્ટર ડોઝની મંજૂરી આપવામાં આવી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો