વિશ્વમાં શરણાર્થી સંકટ વધુ ઘેરાયું? કેવી છે તેમની સ્થિતિ?
પ્રકાશિત
વર્ષ 2021ને અલવિદા કહેવાને અમુક દિવસો જ બાકી છે, ત્યારે આજે વાત એ લોકોની જેમણે વર્ષ 2021માં પોતાનો દેશ છોડવો પડ્યો અને અન્ય દેશમાં શરણ લેવા જોખમ પણ ઉઠાવવું પડ્યું.
એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય શરણાર્થીઓની સંસ્થાના કહેવા મુજબ વૈશ્વિકસ્તરે શરણાર્થીઓનાં મૃત્યુ 2021માં પણ યથાવત્ છે. આ જોખમ લેવા જતાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 4470 પર પહોંચી છે.
સંસ્થાએ ચેતવણી આપી છે કે આ આંકડો અનેકગણો વધારે હોવાની સંભાવના છે.
આ અહેવાલનાં કેટલાંક દૃશ્યો તમને વિચલીત કરી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો