એ મહિલા ફૂટબૉલર, જે ફળો વેચીને ગુજરાન ચલાવે છે અને હિજાબ પહેરીને રમે છે
પ્રકાશિત
ઝુલ્ફા અબ્દુલઅઝીઝ યુવા મહિલા ફુટબૉલર છે. અન્ય મહિલા ખેલાડીઓ કરતાં અલગ તરી આવે છે કેમ કે તેઓ હિજાબ પહેરીને રમે છે.
ફુટબોલના મેદાન બહાર તેઓ પીપર અને ફળો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.કપરી પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ કેવી રીતે જીવનનિર્વાહ સાથે ફૂટબૉલ રમવાનો શોખ પૂર્ણ કરવા મહેનત કરે છે? જુઓ ઝુલ્ફાની કહાણી. માત્ર બીબીસી ગુજરાતી સાથે


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો