જુગાડ જીપ : આ શખ્સે બનાવી ભંગારમાંથી જીપ, મહિન્દ્રાએ કહ્યું, 'વાહ હું તમને બોલેરો આપીશ'
પ્રકાશિત
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દેવરાષ્ટ્રે ગામના જુગાડ મૅન દત્તાત્રેય દેશભરમાં ફેમસ થઈ ગયા છે.
દત્તાત્રેય લોહારે પોતાના પરંપરાગત જ્ઞાનને આધારે નકામી વસ્તુઓમાંથી એવી જીપ બનાવી છે, જે કિક મારીને શરૂ થાય છે.
આનંદ મહિન્દ્રાએ આ જીપને બદલે તેમને બોલેરો કાર આપવાની ઑફર કરી છે.
રિપોર્ટ અને શૂટ : સરફરાઝ મુસાસનદી
એડિટિંગ : કિરણ સેનેકર
પ્રોડ્યૂસર : પ્રાજક્તા ધૂળપ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો