રાજલ બારોટનો પિતા મણિરાજ બારોટ સાથેનો એ કિસ્સો જે પહેલાં કોઈને કહ્યો નથી
પ્રકાશિત
જાણીતા ગુજરાતી કલાકાર મણિરાજ બારોટના નિધન બાદ તેમનાં ચારેય દીકરીઓ પરથી પિતાનો સહારો જતો રહ્યો હતો.
પરંતુ આ બહેનોએ હાર ના માની, ના માત્ર રક્ષાબંધન તેમણે એકમેક સાથે ઊજવી, પરંતુ નાની બહેનનાં લગ્નમાં રાજલ બારોટે વાલી તરીકેની જવાબદારી નિભાવતા કન્યાદાન કર્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં રાજલ બારોટ જણાવે છે કે પિતાના ગયા બાદ તેમનો સંઘર્ષ કેવો રહ્યો.
વીડિયો- સાગર પટેલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો