હરનાઝ સંધુ ઇન્ટરવ્યૂ : મિસ યુનિવર્સ હરનાઝ સંધુ સાથે BBCની ખાસ વાતચીત
પ્રકાશિત
ભારતનાં હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીતી લીધો છે, મિસ યુનિવર્સનો તાજ કોઈ ભારતીયને 21 વર્ષ બાદ મળ્યો છે.
આ અગાઉ વર્ષ 2000માં લારા દત્તાને ખિતાબ મળ્યો હતો અને એ જ વર્ષે હરનાઝ સંધુ જન્મ્યાં હતાં.
70મી મિસ યુનિવર્સ-2021 સ્પર્ધા ઇઝરાયલમાં યોજાઈ હતી, જેમાં હરનાઝ ભારતનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. આવો સાંભળીએ બીબીસી સાથે થયેલી તેમની ખાસ વાતચીત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો