બનાસકાંઠા : 21 વર્ષીય સરપંચ યુવતી ગામની સિકલ બદલવા માગે છે

વીડિયો કૅપ્શન, 21 વર્ષીય સરપંચ યુવતી ગામની સિકલ બદલવા માગે છે
પ્રકાશિત

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમણવા ગામનાં નવાં સરપંચ ચર્ચામાં છે.

આમ તો આ ગામ બીજાં ગામો જેવું જ લાગે છે પરંતુ આ ગામને અલગ બનાવે છે ગામનાં સરપંચ.

એક 21 વર્ષની દીકરીએ આ ગામના સરપંચપદની ધુરા સંભાળી ગામનો ઉદ્ધાર કરવાના કાર્યમાં જોડાઈ ગયાં છે. કાજલબહેન બહુમતી સાથે આ ગામનાં નવાં સરપચ બન્યાં છે.

જુઓ, તેમના વિશે વિસ્તારપૂર્વક વાત કરતી બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો