કટાસરાજ ધામ : ભારતીય શ્રદ્ધાળુઓએ પાકિસ્તાનમાં કટાસરાજ ધામના દર્શન કર્યા, શું મહત્વ છે આ ધામનું ?

વીડિયો કૅપ્શન, ભારતીય શ્રદ્ધાળુઓએ પાક.માં કટાસરાજ ધામના દર્શન કર્યા, શું મહત્વ છે આ ધામનું ? GLOBAL
પ્રકાશિત

કટાસરાજ મંદિર હાલ પાકિસ્તાનમાં આવેલા હિંદુ મંદિરોના પવિત્રો તીર્થસ્થોનામાંનું એક છે.

1974માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પસાર થયેલા ધાર્મિક યાત્રાના કરાર હેઠળ ભારતીય યાત્રીઓને દર વર્ષે આ મુલાકાત કે યાત્રા માટે ખાસ વીઝા આપવામાં આવે છે.

બીબીસીના અલી કાઝમીનો કટાસરાજ મંદિરથી અહેવાલ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો