Delmicron : યુરોપના દેશોમાં કોરોનાની સુનામી, અનેક વિસ્તારોમાં લૉકડાઉન

વીડિયો કૅપ્શન, Delmicron : યુરોપના દેશોમાં કોરોનાની સુનામી, અનેક વિસ્તારોમાં લૉકડાઉન
પ્રકાશિત

ઓમિક્રૉન વાઇરસને પગલે દુનિયાના અનેક દેશો પર ફરી એકવાર સંપૂર્ણ લૉકડાઉનની તલવાર લટકી રહી છે.

યુરોપથી માંડીને અમેરિકા તેમજ ચીન અને ભારત સહિત એશિયાના દેશોમાં ઓમિક્રૉનને પગલે કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

ઓમિક્રૉન વાઇરસ દુનિયાના 180 દેશોમાં પહોંચી ચૂક્યો છે. યુકેમાં રેકર્ડબ્રૅક એક લાખથી વધુ કેસ નોંધાયા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો