You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : ‘બૉઇલર ફાટ્યું, હું ગાડી પરથી ફેંકાઈ ગયો’ બૉઇલર ફાટવાની ઘટના નજરે જોનારા શું બોલ્યા?
પ્રકાશિત
વડોદરામાં વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બૉઇલર ફાટતાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને દસથી વધારે લોકોને ઈજા થઈ છે.
વિસ્તારના ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે બૉઇલરની બાજુમાં જ વસાહત હતી, જ્યાં અહીં કામ કરતા લોકો રહેતા હતા.
આ સમગ્ર ઘટનાના અંગે વધુ જાણકારી માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો