You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢ બળદ ઊભો હતો અને બે સિંહ આવ્યા, હુમલો કર્યો, પછી જુઓ શું થયું?
પ્રકાશિત
જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામે સિંહ-સિંહણની ચડી આવ્યાં હતાં.
મોડી રાત્રે ચડી આવેલી આ જોડીએ બળદનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
સિંહ-સિંહણે અવારનવાર બળદને દબોચવાના પ્રયાસો કર્યા.
જોકે, બળદે પ્રતિકાર કરી આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
સતત ત્રણ મિનિટ ચાલેલા આ ખેલમાં આખરે બળદની જીત થઈ.
સિંહ-સિંહણે બળદના શિકારનો વિચાર માડી વાળ્યો અને નાસી છૂટ્યાં હતાં.