You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દર વર્ષે સેંકડો અનાથ દીકરીઓનાં લગ્ન કેમ યોજે છે?
પ્રકાશિત
સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ 300 અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યાં અને કન્યાદાન કર્યું.
મહેશ સવાણી અને સવાણી ગ્રૂપ વર્ષોથી માતાપિતા વિનાની અનાથ દીકરીઓનાં લગ્ન કરાવે છે.
તેમજ તેમની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરે છે.
તેમણે અત્યાર સુધી 4 હજારથી પણ વધુ અનાથ દીકરીઓનાં લગ્ન કરાવ્યાં છે.
ત્યારે જાણીએ તેમણ દીકરીનાં લગ્ન કરાવવાની શરૂઆત કઈ રીતે કરી હતી? જુઓ આ રસપ્રદ કહાણી માત્ર બીબીસી ગુજરાતી પર.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો