ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં રાજકીય પક્ષો પાસે મહિલાઓ કેવી અપેક્ષા રાખે છે?

વીડિયો કૅપ્શન, ઉત્તર પ્રદેશ ચૂંટણી, મહિલાઓ અને અપેક્ષાઓ- COVER STORY
પ્રકાશિત

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના માહોલમાં મહિલાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઈ રહી છે.

પહેલાં કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ 40 ટકા ટિકિટ મહિલાઓ માટે ફાળવવાની અને પછી ખાસ મહિલાઓ માટે ચૂંટણીઢંઢેરો બહાર પાડવાની ઘોષણા કરી, હવે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'કન્યા સુમંગલા યોજના'ની શરૂઆત કરી દાવો કર્યો કે ભાજપની સરકારો મહિલાઓની હિતૈષી છે.

ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને વિશેષ રજૂઆતના ભાગરૂપે જુઓ આ કવર સ્ટોરી.

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો