કોવિડ પાસનું ઇન્ટરનેટ પર ગેરકાયદે વેચાણ, બીબીસીની તપાસમાં શું બહાર આવ્યું?
પ્રકાશિત
બીબીસીની તપાસમાં જણાયું છે કે કોવિડ પાસની જાહેરાત સોશિયલ મીડિયા પર એવા લોકોને કરવામાં આવી રહી છે કે જેમણે રસી નથી લીધી.
સાયબર તપાસકર્તાઓએ ડાર્ક વેબ પર એવા સેલર્સ પણ શોધી કાઢ્યા છે જે NHS ડેટાબેઝમાં ઉમેરાયેલ કોરોના વાઇરસ દસ્તાવેજો પ્રદાન કરવાનો દાવો કરે છે.
બીબીસી બિઝનેસ સંવાદદાતા કેરોલિન ડેવીસનો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો