ઓમિક્રૉનના વધતા વ્યાપ વચ્ચે ઇંગ્લૅન્ડે સૅલ્ફ આઇસોલેશનનો પિરિયડ કેમ ઘટાડ્યો?

પ્રકાશિત

વિશ્વ આખામાં ઓમિક્રૉન વૅરિયન્ટને લઈને ચિંતા પેસી ગઈ છે. યુરોપના ઘણાં દેશોએ કડક નિયંત્રણો લાદવાના શરૂ કર્યા છે.

તમામ દેશોના વૈજ્ઞાનિકોમાં હજૂ એ મામલે સહમતિ નથી કે કેસો વધ્યા છે તે પૈકીના કેટલા ઓમિક્રૉનને કારણે ગંભીર છે અથવા તો ઓમિક્રૉનને કારણે કેટલા મોત થયા છે.

આ સહમતિ ન હોવાથી વિશ્વના દેશો અલગ અલગ પગલાં ઉઠાવી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો