74 વર્ષનાં દાદી, તરણકળામાં જેમની સ્ફૂર્તિ યુવાનોને પણ શરમાવે એવી છે
પ્રકાશિત
સ્વિમિંગ એટલે કે તરણકળા, આ એક એવી કળા છે જે વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે આત્મવિશ્વાસ અને આનંદ પણ આપે છે. કદાચ એટલે જ તામિલનાડુનાં એક 74 વર્ષીય દાદીને હજુ પણ 'ડાઇવ' કરવાનું અને તરવાનું પસંદ કરે છે.
તેઓ ન માત્ર પોતે તરે છે પરંતુ તરવાનું શીખવા ઉત્સુક વ્યક્તિઓને પણ આ કળાની બક્ષિસ આપે છે.
મળો 74 વર્ષની જૈફ વયે યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી તરી શકતાં અમ્મા પાપમમાલને, માત્રી બીબીસ ગુજરાતીની આ વિશેષ રજૂઆતમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો