ગુજરાત પંચાયતચૂંટણી : સુરેન્દ્રનગરના જીવા ગામમાં લોકો મત આપવા કેમ ના ગયા?
પ્રકાશિત
સમગ્ર રાજ્યમાં 19 ડિસેમ્બરના દિવસે પંચાયતની ચૂંટણી યોજાઈ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામમાં કોઈ મત આપવા જ ના ગયું.
આશરે 4000ની વસ્તી ધરાવતા જીવા ગામે ગ્રામજનો દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોઈએ ઉમેદવારી પણ નહોતી નોંધાવી.
ગ્રામજનોએ કેમ આવી અનોખી રીતે પોતાનો વિરોધ પ્રગટ કરવાનો રસ્તો અપનાવ્યો? મેળવો આ સવાલનો જવાબ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાંથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો