ગુજરાત : ગ્રામપંચાયતની ચૂંટણીમાં કેવો રહ્યો માહોલ છે?

વીડિયો કૅપ્શન, ગુજરાત : ગ્રામપંચાયતની ચૂંટણીમાં કેવો માહોલ છે?
પ્રકાશિત

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા 22 નવેમ્બરના રોજ આ ચૂંટણીપ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી.

ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ગ્રામપંચાયતની આ ચૂંટણી બૅલેટ પેપરથી યોજાઈ રહી છે.

આજે મતદાન યોજાયા બાદ મંગળવારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો