You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લગ્ન માટે છોકરીઓની વયમર્યાદા વધારવા પાછળનું કારણ શું છે?
પ્રકાશિત
ભારતમાં છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા 18થી વધીને 21 થવા જઈ રહી છે.
ગત વર્ષે વડા પ્રધાન મોદીએ સ્વાતંત્ર્યદિવસે કરેલા સંબોધનમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રીય કૅબિનેટે બુધવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેને આધારે સરકાર બાળલગ્ન કાયદો, 2006માં સુધારો કરશે.
આ સાથે જ સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અને હિન્દુ મૅરેજ ઍક્ટ, 1955માં પણ મોટા સુધારા થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો