હરનાઝ સંધુ માટે મિસ યુનિવર્સ પ્રતિસ્પર્ધામાં ગાઉન બનાવનારાં ટ્રાન્સવુમન સાથે મુલાકાત
પ્રકાશિત
મિસ યુનિવર્સની ફાઇનલમાં હરનાઝે જે ગાઉન પહેર્યો હતો તેને પ્રખ્યાત ડિઝાઇનર સાયશા શિંદેએ ડિઝાઈન કર્યો છે.
સાયશા એક ટ્રાન્સજેન્ડર છે હરનાઝ મિસ યુનિવર્સ બન્યાં એથી તેઓ ઉત્સાહિત છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો