રશિયાની વૈકલ્પિક મૉડલિંગ એજન્સી આપે છે વિકલાંગ મહિલાઓને મૉડલિંગની તક
પ્રકાશિત
ટોન્યા અને યુલિયા એ રશિયન કંપની આલિયમનાં મૉડલ છે જે એવા લોકોને પ્રોત્સાહિત કરવા માગે છે જેઓ વિકલાંગ છે અથવા વિશિષ્ટ છે.
આ મૉડલો તેમને પરંપરાગત મૉડલ્સથી કંઈક અલગ બનાવવા માગે છે.
રશિયામાં આ ક્ષેત્રમાં કારકિર્દીની તકો ઘણી ઓછી છે, પરંતુ આ ત્રણ મહિલાઓને આશા છે કે તેમના ફૅશન અને મૅગેઝિન શૂટ અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો