You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Panchayat Election ગુજરાત : એ સમરસ ગામ, જ્યાં 85 વર્ષનાં બા સરપંચ બન્યાં
પ્રકાશિત
મહેસાણા જિલ્લાનું ચાંદણકી ગામ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.
કહેવાય છે કે યુવા સરપંચ હોય તો ગામના કામ સારી રીતે અને ઝડપથી થાય છે, પરંતુ આ ગામનું સંચાલન 60 વર્ષથી મોટી ઉંમરનાં મહિલાઓ ચલાવી રહ્યાં છે અને ગામના સરપંચ 85 વર્ષીય રૂપાલી બા છે.
તમામ સભ્યો વૃદ્ધ હોવા છતાં ગામમાં સારો વિકાસ થયો છે અને સમગ્ર ગામ સંપીને રહે છે.
ગામની ખાસિયત છે કે આઝાદી બાદ આ ગામમાં ક્યારે પણ ચૂંટણી યોજાઈ નથી અને વર્ષોથી આ ગામની ચૂંટણી સમરસ બને છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો