રશિયાની એ મૉડેલિંગ એજન્સી જે વિકલાંગ મહિલાઓને આપે છે તક

પ્રકાશિત

ટોન્યા અને યુલિયા એ રશિયન કંપની આલિયમનાં મૉડલ છે જે એવા લોકોને પ્રોત્સાહિત કરવા માગે છે, જેઓ વિકલાંગ છે. કંપની તેમને પરંપરાગત મૉડલથી અલગ બનાવવા માગે છે.

રશિયામાં ઘણીવાર તકો હજુ પણ દુર્લભ હોવાનું જણાય છે પરંતુ આ ત્રણેય મહિલાઓને આશા છે કે તેમના ફૅશન અને મૅગેઝિન શૂટ અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો