રાજકોટ : પોતાના 6 માસના બાળકને લઈને ઘરેઘરે જઈને રસી આપતાં મહિલા

વીડિયો કૅપ્શન, રાજકોટ : પોતાના 6 માસના બાળકને લઈને ઘરેઘરે જઈને રસી આપતાં મહિલા
પ્રકાશિત

રાજકોટનાં કમ્યુનિટી હૅલ્થ ઑફિસર અસ્મિતાબહેન પોતાના છ માસના સંતાનને સાથે લઈને કોરોનાના રસીકરણની કામગીરી કરી રહ્યાં છે.

દીકરીની જવાબદારી અસ્મિતા બહેનના માથે છે. પણ એ જવાબદારી ઉઠાવતાં લોકોની સુખાકારીનો ભાવ પાછળ ન રહી જાય તેની તકેદારી પણ તેઓ રાખે છે.

અસ્મિતાબહેન પોતાના સંતાનને સાથે રાખીને ગામેગામ ફરીને કોરોનાના રસીકરણની કામગીરી કરી રહ્યાં છે.

જુઓ, આ પ્રેરણાદાયી વીડિયો અહેવાલ

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો