You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જનરલ બિપિન રાવત બાદ હવે CDSનું ખાલી પડેલું પદ કોને મળશે?
પ્રકાશિત
જનરલ બિપિન રાવત ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) હતા.
માર્ચ 2023 સુધી સીડીએસ તરીકેની જવાબદારીનો કાર્યભાર તેમણે સંભાળવાનો હતો.
હેલિકૉપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હોવાની સત્તાવાર જાહેરાત થયા બાદ બુધવારે સાંજે કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (સીસીએસ)ની બેઠક મળી હતી.
સુરક્ષા બાબતોની મંત્રીમંડળીય સમિતિ (સીસીએસ)ની બેઠકમાં ઉપસ્થિત સૌને સેનાપ્રમુખે હેલિકૉપ્ટર દુર્ઘટનાની તાજા સ્થિતિની જાણકારી આપી હતી.
આ બેઠક પૂરી થતાની સાથે જ જનરલ બિપિન રાવતના ઉત્તરાધિકારી વિશે ચર્ચા થવા માંડી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો