ઘરેલુ હિંસાના રિપોર્ટ પર મહિલાઓ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, ઘરેલુ હિંસાના રિપોર્ટ પર મહિલાઓ શું બોલ્યાં?
પ્રકાશિત

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ કે NFHS-5નો રિપોર્ટ હાલમાં ચર્ચામાં છે.

ચર્ચામાં એટલે છે કેમ કે તેમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ 40 ટકાથી વધારે મહિલાઓ અમુક સંજોગોમાં પતિ દ્વારા પત્નીને માર મારવાની વાતને યોગ્ય માને છે.

આ NFHS-5ના પ્રથમ તબક્કાના આંકડા છે અને તેમાં 18 રાજ્યોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

જાણો કે મહિલાઓ આ રિપોર્ટ અંગે શું કહે છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો