ફૅશન ઉદ્યોગની આપણા પર્યાવરણ પર કેવી માઠી અસર થાય છે?

વીડિયો કૅપ્શન, ફૅશન ઉદ્યોગની પર્યાવરણ પર કેવી માઠી અસર થાય છે?
પ્રકાશિત

ફૅશન ઉદ્યોગ આજના સમયમાં અબજો રૂપિયાનો ઉદ્યોગ બની ગયો છે. પણ તેનાં કદ અને નવા પ્રકારોની સાથે તેની આપણા પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો પણ વધતી જાય છે.

હવે જળવાયુ પરિવર્તનના મુદ્દે વિશ્વના દેશો ગંભીર બની રહ્યા છે ત્યારે ફૅશન ઉદ્યોગને પણ પર્યાવરણને અનૂકુળ બનાવવાની દિશામાં ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે.

હવે ફૅશન ઉદ્યોગની પર્યાવરણ પર કેવી માઠી અસર થાય છે તે જોઈએ આ કવરસ્ટોરીમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો