ખેડૂત આંદોલન રદ થતાં ગુજરાતના ખેડૂતો વડા પ્રધાન મોદી વિશે શું બોલ્યા?

પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો અને સરકાર વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો બાદ આજે સરકાર તરફથી આંદોલનકારી ખેડૂતોને બાંયધરી આપતો પત્ર મોકલવામાં આવ્યો હતો.

સરકારના આ પ્રસ્તાવને સ્વીકારતાં સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, સાથે જ કહ્યું છે કે જો ભવિષ્યમાં સરકાર તેમના વાયદાથી ડગતી દેખાશે તો ખેડૂતો ફરી રસ્તા પર આવશે.

આ બાબત અંગે ગુજરાતના ખેડૂતોની પ્રતિક્રિયા જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો