LRD ભરતી : 300 યુવતીઓને મફત તાલીમ આપવા આગળ આવેલ ગુજરાતણ

વીડિયો કૅપ્શન, LRD ભરતી : 300 યુવતીઓને મફત તાલીમ આપવા આગળ આવેલ ગુજરાતણ
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસોમાં લોકરક્ષક દળમાં ભરતી માટે શારીરિક અને લેખિત પરીક્ષા યોજાવાની છે.

એક તરફ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. તો બીજી તરફ તૈયારીનું ભારણ પણ.

આ ભારણનો સામનો કરવા માટે ગુજરાતમાં વિવિધ સ્તરોએ રહેલા લોકો મદદ કરવા માટે સામે આવી રહ્યા છે.

તેવા જ એક સ્વયંસેવી છે પાલનપુરનાં પ્રિયંકા ચૌહાણ, જાણો તેમની પ્રેરણા અને કહાણી વિશે માત્ર બીબીસી ન્યૂઝ ગુજરાતી પર.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો