યમનમાં સેના અને વિદ્રોહીઓની લડાઈમાં પીસાતા સામાન્ય લોકો

પ્રકાશિત

યમનમાં હુતી વિદ્રોહીઓ, સરકારના છેલ્લા ગઢ મેરિબ પર કબજો જમાવવા એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.

મેરિબ પર હુતી વિદ્રોહીઓની નજર છે કારણ કે યમનનો તેલનો ખજાનો અહીં જ છે.

પરંતુ આ સંઘર્ષમાં સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો