લેબનોનમાં મોંઘવારીએ જીવન કેટલું મુશ્કેલ બનાવી દીધું?

વીડિયો કૅપ્શન, ‘મારી દીકરી માટે ઇન્સ્યુલિન હવા કરતાં પણ વધુ જરૂરી’ પુત્રીના જીવન માટે ઝઝૂમતાં માતા
પ્રકાશિત

લેબનનમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થવાના આરે પહોંચી ગયું છે. ભોજનસામગ્રીની સાથોસાથ જીવનજરૂરી દવા પણ અતિશય મોંઘી બની ગઈ છે. એટલી મોંઘી કે સમગ્ર મહિનાના ન્યૂનતમ વેતનમાં પણ દવાનો એક ડોઝ મેળવવો મુશ્કેલ બની ગયો છે.

આવી જ રીતે અરેસ્સી પરિવાર પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ફદવા અરેસ્સીનાં 12 વર્ષીય પુત્રી સારા માટે ઇન્સ્યુલિન મેળવવું એટલું અઘરું બની ગયું છે કે પરિવાર માંડમાંડ તેની વ્યવસ્થા કરી શકે છે.

જુઓ, કેવી રીતે દવા અને અનાજની તંગી બરબાદ કરી રહી છે નાનાં બાળકોનાં જીવન.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો