નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે? હાર્દિકે પટેલે આપ્યો આ જવાબ

પ્રકાશિત

તાજેતરમાં જ પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે રાજકારણમાં પદાર્પણ કરવાના સંકેત આપ્યા હતા. તે અંગે પત્રકારોએ જ્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પ્રતિક્રિયા જાણવા માગી હતી.

ત્યારે તેમણે કૉંગ્રેસ પક્ષ નરેશ પટેલ જો રાજકારણમાં જોડાઈને લોકસેવા કરવા માગતા હોય તો તેમનું સ્વાગત લાલ જાજમ પાથરીને કરવામાં આવશે એવું કહી કૉંગ્રેસ પાર્ટી વતી નરેશ પટેલને પરોક્ષ આમંત્રણ આપ્યું હતું. જોકે હવે નરેશ પટેલ આ અંગે અંતિમ નિર્ણય શું લે છે તેના પર સૌની નજર રહેશે.

સમગ્ર મામલો જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો