'અમને આંખને બદલે આંખ જોઈએ', બિહારમાં ઑપરેશન બાદ 20 દર્દીઓએ દૃષ્ટિ ગુમાવી

વીડિયો કૅપ્શન, 'અમને આંખને બદલે આંખ જોઈએ', બિહારમાં ઑપરેશન બાદ 20 દર્દીઓએ દૃષ્ટિ ગુમાવી
પ્રકાશિત

બિહારની મુઝફ્ફર આઈ હૉસ્પિટલમાં પહોંચેલા દર્દીઓની આંખો પર આફત આવી ગઈ.

મોતિયાનું ઑપરેશન કરાવવા પહોંચેલા 65 દર્દીઓમાંથી 20 દર્દીઓએ પોતાની આંખો ગુમાવવી પડી.

આક્ષેપ છે કે હૉસ્પિટલે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણોનું પાલન કર્યું નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો