World Smallest Car: રમકડાં જેવી દેખાતી આ કારમાં તમે મુસાફરી કરશો?
પ્રકાશિત
બ્રિટનમાં એક વ્યક્તિ પાસે પીલ પી50 કાર છે, જેની લંબાઈ અને પહોડાઈ સેન્ટીમિટરમાં બતાવવી પડે છે.
આ કારનું વજન 60 કિલોગ્રામ પણ નથી પરંતુ કાર સરપટ દોડે છે.
એક વ્યક્તિએ આમાં સવાર થઈને નવો રેકૉર્ડ બનાવવાનું નક્કી કરી લીધું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો