ભારત પહોંચ્યો નવો ઓમિક્રૉન વેરિયન્ટ

વીડિયો કૅપ્શન, ભારત પહોંચ્યો નવો ઓમિક્રૉન વેરિયન્ટ INDIA
પ્રકાશિત

અત્યાર સુધીમાં ભારત સહિત 24 દેશમાં ઓમીક્રૉનના કેસ મળી આવ્યા છે.

બુધવારે અમેરિકામાં ઓમિક્રૉનનો પહેલો કેસ નોંધાયો.

તો યુરોપમાં પોર્ટુગલમાં 13, યુ. કે.માં 20થી વધુ, સ્પેન, જર્મની અને ઑસ્ટ્રિયામાં કુલ દસથી ઓછા કેસ નોંધાયા છે. પણ અમેરિકામાં ઘણા વધુ કેસ સામે આવવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો