જાતીય શોષણના વિવાદ વચ્ચે કેમ લાપતા થયાં મહિલા ટેનિસ ખેલાડી, WTA દ્વારા ચીનની ટીકા GLOBAL

વીડિયો કૅપ્શન, જાતિય શોષણના વિવાદ વચ્ચે કેમ લાપતા થયા મહિલા ટેનિસ ખેલાડી, WTA દ્વારા ચીનની ટીકા GLOBAL
પ્રકાશિત

જાતીય શોષણ મામલે ચીનના ભૂતપૂર્વ વરિષ્ઠ રાજકીય અધિકારી સામે આરોપો લગાવનારાં ચીનનાં મહિલા ટૅનિસ ખેલાડી પેંગ શવાઈ લાપતા છે.

તેમની સુરક્ષા અંગે શંકાના કારણે મહિલા ટેનિસ ઍસોસિયેશને ચીનમાં તમામ ટુર્નામેન્ટ રદ કરી છે.

જોકે આનાથી રોષે ભરાઈ ચીને પલટવાર કરતાં કહ્યું કે, આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ. ઘણાં ટેનિસ સ્ટાર પેંગના સમર્થનમાં આગળ આવ્યા છે. ઍસોસિયેશનના વડાએ ચીનના સત્તાધિશોની નિષ્ક્રિયતાની પણ ટીકા કરી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો