ઇમરાન ખાન માટે દેશ ચલાવવો મુશ્કેલ બની ગયો છે?

વીડિયો કૅપ્શન, શું પાકિસ્તાનમાં PM Imran Khan માટે દેશ ચલાવવો મુશ્કેલ બનશે? COVER STORY
પ્રકાશિત

પાકિસ્તાનમાં હાલ જનતા મોંઘવારીના મારથી પરેશાન છે. વધી રહેલા ફુગાવાને કારણે પાકિસ્તાનમાં જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે.

નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે સામાન્ય માણસને મોંઘવારીમાંથી કેવી રીતે રાહત આપવી એ ત્યાંની સરકાર સામે હાલ મોટો સવાલ છે.

આ જ વિષય પર છે આજની અમારી કવરસ્ટોરી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો