રાજકોટમાં એક પિતાએ દીકરીને લગ્નમાં આપી સોલાર પૅનલની ભેટ
પ્રકાશિત
રાજકોટના ચારણ સમઢિયાળા ગામના વતની કનુભાઈ હીરાણીએ દીકરી પ્રિયંકાના લગ્નમાં નવદંપતીને 3.5 કિલો વોટની સોલાર પૅનલની ભેટ આપી હતી.
દીકરીના પરિવારનું કહેવું છે કે આવનારા દિવસોમાં અન્ય પરિવારો પણ પોતાની દીકરીને રોજિંદા જીવનમાં કામમાં આવે તેવી ભેટ આપતા થઈ જાય તો તેમનો આ પ્રયાસ સફળ ગણાશે.
જુઓ, આ વીડિયો
વીડિયો : બિપિન ટંકારિયા, ધર્મેશ અમીન અને પ્રીત ગરાલા


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો