You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડ્રૉનની મદદથી વિખૂટા પડેલાં શ્વાનને શોધવાની અનોખી પહેલ
પ્રકાશિત
ટૅકનોલોજી માનવજીવનને સરળ બનાવવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. આવું જ એક ઉદાહરણ છે, ઇંગ્લૅન્ડના યૉર્કશાયરમાં રહેતા એક મહિલાનું.
જેઓ પોતાના માલિકથી વિખૂટાં પડી ગયેલા શ્વાનને શોધવા માટે ડ્રોનની મદદ લે છે. તે પણ નિશુલ્ક.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો