શું કોરોનાના નવા વૅરિયન્ટ ઓમિક્રૉને ફરી વધારી ચિંતા? COVER STORY

પ્રકાશિત

કોરોના વાઇરસ મહામારીનો સામનો કરી રહેલું વિશ્વ રસીના સહારે તેમાંથી બહાર નીકળવાના પ્રયાસમાં છે, પરંતુ હાલમાં દક્ષિણ આફ્રિકામાંથી મળેલા વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને ફરી વિશ્વની ચિંતા વધારી છે. દેશોએ ફરીથી મુસાફરીને લગતા નવા પ્રતિબંધો અમલમાં મૂકવા પડી રહ્યા છે તો વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો આ નવા વેરિયન્ટ વિશે સંશોધન કરી રહ્યા છે..તો કોરોના વાઇરસના આ નવા વેરિયન્ટને લઇને ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ વિશે છે આજની અમારી કવર સ્ટોરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો