ઇંગ્લિશ ચૅનલની દુર્ઘટના અને પીડિત પરિવાર - GLOBAL
પ્રકાશિત
ઇંગ્લિશ ચેનલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો મળ્યાને 4 દિવસ થયા, છતાં તેમની ઓળખ નથી થઈ શકી. જેને લીધે ઘણા પરિવારો ચિંતામાં છે. બીબીસીના મુરાદ શિશાનીનો આ અહેવાલ જોઈએ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો