કોરોનાનો નવો વૅરિયન્ટ કેટલો જોખમી?

પ્રકાશિત

કોરોનાના નવા વૅરિયન્ટ ઑમિક્રૉ વધુ જાણવા માટે વૈજ્ઞાનિકોને હજુ બે-ત્રણ સપ્તાહનો સમય લાગશે.

જોકે દક્ષિણ આફ્રિકામાં જે વિસ્તારમાં તેના વધુ કેસ મળ્યા છે, તેમાં મોટા ભાગના દર્દીઓ 'માઇલ્ડ કૅટેગરી'માં મૂકવામાં આવ્યા છે.

કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના ફેલાવાને અંકુશમાં લેવા મામલે જી-7 જૂથ પણ હવે સક્રિય થયું છે.

વિશ્વના આર્થિક રીતે સક્ષમ રાષ્ટ્રોના જૂથ જી-7ના સભ્યદેશોના આરોગ્ય મંત્રીઓ આ મુદ્દે બેઠક કરવાની તૈયારીમાં છે. જોઈએ બીબીસીના કર્ટની બમ્બ્રિજનો રિપોર્ટ....

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો