ખેડૂત આંદોલન : એક વર્ષથી ખેડૂતોને દૂધ પહોંચાડનારા મિલ્કમૅનની મુલાકાત
પ્રકાશિત
સંસદના શિયાળુસત્રના પ્રથમ દિવસે જ ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદાને પરત લેવાનું બિલ હોબાળા વચ્ચે બન્ને ગૃહમાં ધ્વનિમતથી પસાર થઈ ગયું છે.
બીજી તરફ ખેડૂતો હજી પણ દિલ્હીની સીમા પર હાજર છે. ય
એવામાં આજે વાત એ 83 વર્ષિય દાદાની જેઓ એક વર્ષથી દિલ્હીની સીમા પર દૂધ પહોંચાડવાનું કામ કરે છે. જોઈએ બીબીસી માટે પ્રભૂ દેયાલના અહેવાલમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો